-
hitmen આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. –
vor 8 Monaten und 8 Tagen. ·
psychoschiffbeobachter, Schleimer-Verachter, Valiumspritze, Dichterlesung_Espagnafan_Stierfrau71_KalleDD mögen diesen beitrag
Heide_FettundgarnichtNett findet dieser beitrag ist ein drama -
hitmen ત્રણ સફેદ ઝેર કહેવાય,
vor 8 Monaten und 8 Tagen. ·
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ
કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી
આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.
psychoschiffbeobachter, Schleimer-Verachter, Valiumspritze, Dichterlesung_Espagnafan_Stierfrau71_KalleDD mögen diesen beitrag
Heide_FettundgarnichtNett findet dieser beitrag ist ein drama -
hitmen એટલી અડબોથ મારી છે સમયે ગાલ પર ,
vor 8 Monaten und 8 Tagen. ·
કે સુઝન ને લોક સૌ લાલી તરીકે ઓળખે .
psychoschiffbeobachter, Valiumspritze, Dichterlesung_Espagnafan_Stierfrau71_KalleDD mögen diesen beitrag
Heide_FettundgarnichtNett findet dieser beitrag ist ein drama -
hitmen Self-trust is the first secret of success
vor 8 Monaten und 8 Tagen. ·
psychoschiffbeobachter, Valiumspritze, Dichterlesung_Espagnafan_Stierfrau71_KalleDD mögen diesen beitrag
Heide_FettundgarnichtNett findet dieser beitrag ist ein drama -
hitmen o koi puche k zindgi ma su malyu ne su gumavyu ?
vor 8 Monaten und 8 Tagen. ·
To bindass ti k jo k j gumavyu te mari bhulo 6,
Ne j malyu 6 te ishwar no aashirwad 6.
psychoschiffbeobachter, Valiumspritze, Dichterlesung_Espagnafan_Stierfrau71_KalleDD mögen diesen beitrag
Heide_FettundgarnichtNett findet dieser beitrag ist ein drama -
hitmen નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
vor 8 Monaten und 8 Tagen. ·
પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.NikitaKonto সমস্ত মানুষ স্বাধীনভাবে সমান মর্যাদা এবং অধিকার নিয়ে জন্মগ্রহণ করে। তাঁদের বিবেক এবং বুদ্ধি আছে; সুতরাং সকলেরই একে অপরের প্রতি ভ্রাতৃত্বসুলভ মনোভাব নিয়ে আচরণ করা উচিৎ।vor 8 Monaten und 8 Tagen. -
hitmen નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે,
vor 8 Monaten und 8 Tagen. ·
પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે. -
hitmen કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
vor 8 Monaten und 8 Tagen. ·
Heide_FettundgarnichtNett findet dieser beitrag ist ein drama Infernalia das ist kein arabisch. sieht eher wie eine südasiatische bzw. indische schrift aus.vor 8 Monaten und 8 Tagen.NikitaKonto সমস্ত মানুষ স্বাধীনভাবে সমান মর্যাদা এবং অধিকার নিয়ে জন্মগ্রহণ করে। তাঁদের বিবেক এবং বুদ্ধি আছে; সুতরাং সকলেরই একে অপরের প্রতি ভ্রাতৃত্বসুলভ মনোভাব নিয়ে আচরণ করা উচিৎ।vor 8 Monaten und 8 Tagen.NikitaKonto übersetzt heißt es:
Alle Menschen sind frei und gleich an Würde und Rechten geboren. Sie sind mit Vernunft und Gewissen begabt und sollen einander im Geist der Brüderlichkeit begegnen.vor 8 Monaten und 8 Tagen.NikitaKonto Es gibt so viele Schriftarten, alle kann man nicht kennen, wozu auch?vor 8 Monaten und 7 Tagen.Infernalia den link habe ich bloß angegeben, weil auf der seite auch die arabische version deines zitates zu sehen ist. (oben war ja arabisch schon mal im gespräch.)
>>
يُوْلَد جَمِيْع الْنَّاس أَحْرَارا ومُتَسَاوِين فِي الْكَرَامَة وَالْحُقُوْق، وَهُم قَد وُهِبُوا الْعَقْل وَالْوِجْدَان، وَعَلَيْهِم أَن يُعَامِلُوْا بَعْضَهُم بَعْضا بِرُوْح الْإِخَاء.
vor 8 Monaten und 7 Tagen. -
hitmen કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
vor 8 Monaten und 8 Tagen. ·
HeidesGebiss, GuteLaune, SchleimerMerry99, FrankfurterWuerstel, psychoschiffbeobachter mögen diesen beitrag GuteLaune કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
vor 8 Monaten und 8 Tagen.GuteLaune Feierabend in Sicht!vor 8 Monaten und 8 Tagen.NikitaKonto সমস্ত মানুষ স্বাধীনভাবে সমান মর্যাদা এবং অধিকার নিয়ে জন্মগ্রহণ করে। তাঁদের বিবেক এবং বুদ্ধি আছে; সুতরাং সকলেরই একে অপরের প্রতি ভ্রাতৃত্বসুলভ মনোভাব নিয়ে আচরণ করা উচিৎ।vor 8 Monaten und 8 Tagen.NikitaKonto übersetzt heißt es:
Alle Menschen sind frei und gleich an Würde und Rechten geboren. Sie sind mit Vernunft und Gewissen begabt und sollen einander im Geist der Brüderlichkeit begegnen.vor 8 Monaten und 8 Tagen. -